Tag Archives: Ranji Trophy History

The structure of the competition- Ranji Trophy History Gujarat 2020 Part 4

સ્પર્ધાના માળખામાં મહત્ત્વનો ફેરફાર સ્પર્ધા શરૂ થયાના બે દાયકા પછી થયે. રણુજી દૂફી સ્પર્ધા શરૂઆતથી જ નોકઆઉટ રણે નોકઆઉટ એટલે પરાજિત ટીમ સ્પર્ધા- માંથી બાકાત થઈ જાય) રમાતી હતી. વિષમ સંજોગો (વરસાદ, પિચ વગેરેમાં) રમતાં પરાજિત ટીમને તેનું હીર બતાવવાની પૂરતી તક નથી મળતી એવી દલીલ થઈ તે સામે સ્પર્ધા નોકઆઉટ ધારણે રમાય છે એટલે… Read More »

Nam nu Mahatva- Ranji Trophy History Gujarat 2020 Part 3

ક્રિકેટના વિઝાડ” અને “જિનિયસ (મહાન પ્રતિભા) ગણાયેલા આવા આ રણજિતસિંહજીનું નામ રાષ્ટ્રીય સ્પર્ધાને મળ્યું. એમાં માત્ર રણછ કે સ્પર્ધાનું જ ગૌરવ થયું છે એવું નથી, એ દ્વારા માત્ર એક ક્રિકેટરનું જ સન્માન થયું છે એવું પણ નથી. રણુજીએ અંગ્રેજોને સાચા અર્થમાં ક્રિકેટ રમતાં શીખવ્યું અને ક્રિકેટના નકશા પર ભારતનું નામ મૂક્યું. Nam nu Mahatva ઑસ્ટ્રેલિયા… Read More »

Ranji ni Dileri- Ranji Trophy History Gujarat 2020 Part 2

ક્રિકેટ પછી રણુજીને બીજો શોખ થટિંગ–નિશાનબાઈને હતે. ઈ. સ. ૧૯૧૫માં એક દિવસ તેઓ તેમના યૌકશાયરના મકાનની અગાસી પરથી શૂટિંગ કરી રહ્યા હતા. તેમની સાથે એક મહેમાન પણ હતા. આ મહેમાન તેના બદઈરાદા માટે જાણીતું હતું. તેણે આડેધડ નિશાન લઈને (ખરેખર તે ઈરાદાપૂર્વક) ગળી છેડી, તે રણુજીની જમણી આંખમાં વાગી. થોડા દિવસ પછી રણુજીએ જમણી આંખ… Read More »

Ranji Trophy History Gujarat 2020 Part 1

જે છસો પુસ્તિકાઓનું પ્રકાશન થયું છે તેનું વિષયવાર પૂથણ આ પ્રમાણે થઈ શકે : અર્થશાસ્ત્ર, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય રાજકારણ, ઇતિહાસ, ભૂગોળ, કળા ( ચિત્ર, સંગીત, શિલ્પ અને અનુવાદ), કાયદો, ગાંધી સાહિત્ય, ઘર અને કુટુંબ, જીવનકથા, તત્ત્વજ્ઞાન, દેશવિદેશ, ધર્મ અને સંસ્કૃતિ, પત્રકારત્વ, પશુપંખી, પુરાતત્ત્વ, રાજયબંધારણ, ભાષા, સાહિત્ય (લગભગ તેની સમગ્રતોમાં), માનસશાસ્ત્ર, રમતગમત, રાજકરણ, વનસ્પતિસૃષ્ટિ, વહીવટી તંત્ર, વિદેશી… Read More »