Tag Archives: Bhagavd Geeta Gujarati

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 5

ભાગવત કહે છે (૧) માયા અચિંત્ય, અપરિમેય, રહસ્યમય છે; ભગવાનની દિવ્ય, અનંત, અમોધ, મહિમામયી શક્તિ છે, (૨) માયા ભગવાનને સમાવૃત્ત કરીને આપણી સામે સંસાર ખડો કરે છે અને ભવબંધનમાં ફસાવે છે. (૩) માયા મ અને મોહ ઉત્પન્ન કરનારી અમોધ શક્તિ છે. લોકોની બુદ્ધિને ભ્રમિત કરી સંસારચક્રમાં ફેરવ્યા કરે છે. અવિધા, યોગમાયા, વૈષ્ણવી માયા, ત્રિગુણ વગેરે… Read More »

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 4

સ્વધર્મ આચરીને, ચિત્તશુદ્ધ કરી ભક્તિમાં નિરંતર રમણ કરે છે. અવતાર અવતાર એટલે નીચે ઊતરવું તે. નિર્ગુણ, નિરાકાર પરમાત્મા માયા વડે સગુણ સાકાર બની નામ-રૂપ ધારણ કરે તે પરમાત્માનો અવતાર, ભાગવતમાં અવતારોની સંખ્યા જુદા જુદા સ્ટંધોમાં જુદી જુદી બતાવી છે. ૧, ૧૪, ૨૦, ૨૨ કે ૨૪ અવતારો ગણાવ્યા છે. તે સાથે ભગવાનના અસંખ્ય નથી, પરંતુ સર્વ… Read More »

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 3

શ્રુતિઓની મૂર્તિમતી અભિવ્યક્તિ ગોપીઓ રસાત્મક નરાકૃતિ શ્યામસુંદર કિશોર-બ્રહ્મના પ્રતિ પોતાનું જીવન, મન, પ્રાણ, આત્માને અર્પિત કરી મધુરાતિમધુર ગૂઢતમ મહાભાવરૂપ દ્વારા પોતાના હૃદયની દિવ્યોન્માદમથી પ્રીતિને પ્રગટ કરે છે. ભાગવતમાં અનુત્તમા રસમથી ભક્તિના પ્રવર્તક આચાર્ય ગોપીઓ જ છે. આ ગોપી પ્રવર્તિત ભક્તિમાર્ગ મોટા મોટા ઋષિઓ માટે પણ દુર્લભ છે અને શુતિયુક્ત વિવિધ શ્રેયમાર્ગ આના સાધન છે. આ… Read More »

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 2

જાની, પૂર્ણ ભક્ત અને પૂર્ણ ધર્માત્મા બનાવવા ભાગવતનો આવિર્ભાવ થયો છે, વિનોબાજી કહે છે, ”ભાગવત ધર્મનો આશ્રય લેનાર કઠી પ્રમાદી થાય નહીં. આંખો મીંચીને દોડે તોય ઠોકર ન ખાય, પડે નહીં.” ‘ભાગવત’ શબ્દનો અર્થ (૧) ભાગવતી સંહિતા ભગવાનના ઐશ્વર્યના ગુણોનું સંકલન (સંક્તિા) થયેલું હોવાથી ભાગવતી સંહિતા. ભાગવત ગીતા- Bhagavd Geeta (૨) પારમહંસી સંહિતા – હંસમાં… Read More »

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 1

પરિચય પુસ્તિકા પ્રવૃત્તિને ડિસેમ્બર ૧૯૯૬માં ૩૮ વર્ષ પૂરાં થયાં. ત્યાર સુધીમાં ૯૧૨ પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે. આ પ્રકાશન પ્રવૃત્તિ એક લોકાભિમુખ જ્ઞાનયાત્રા છે. લોકશિક્ષણની તથા જ્ઞાનપ્રસારણની સમાજકલ્યાણલક્ષી પ્રવૃત્તિ છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના ઈતિહાસમાં આ પ્રકારની પ્રવૃત્તિ અપૂર્વ છે. લાગલાગેટ ૩૮ વર્ષથી પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ નિયમિતતાથી અને એકધારી અખંડ ચાલી રહી છે. લોકદષ્ટિમાં એ આદર… Read More »