Nam nu Mahatva- Ranji Trophy History Gujarat 2020 Part 3

By | February 2, 2021

ક્રિકેટના વિઝાડ” અને “જિનિયસ (મહાન પ્રતિભા) ગણાયેલા આવા આ રણજિતસિંહજીનું નામ રાષ્ટ્રીય સ્પર્ધાને મળ્યું. એમાં માત્ર રણછ કે સ્પર્ધાનું જ ગૌરવ થયું છે એવું નથી, એ દ્વારા માત્ર એક ક્રિકેટરનું જ સન્માન થયું છે એવું પણ નથી. રણુજીએ અંગ્રેજોને સાચા અર્થમાં ક્રિકેટ રમતાં શીખવ્યું અને ક્રિકેટના નકશા પર ભારતનું નામ મૂક્યું.

Nam nu Mahatva

ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પહેલી ટેસ્ટમાં રછને સમાવેશ નહોતે થયે, બીજી ટેસ્ટમાં (માંચેસ્ટર) ખુદ ખેલાડીઓએ જ રણુજીને સમાવેશ કરવાનો આગ્રહ સેન્યા હતા અને રણછની પસંદગી થઈ હતી. દેશની સાથે એ આપણું પિતાનું પણ સન્માન છે. રણુજી ટૉફીની અડધી સદી રણુછ ફીનું માળખું લીગ-કમ-નોકઆઉટનું છે, પહેલી રછ દ્રોફીનું માળખું નોકઆઉટનું હતું. દેશના ચાર ઝોન – દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ અને પૂર્વની મળીને ૧૫ થાએ સ્પર્ધામાં ભાગ લીધે હતો.

દક્ષિણ ઝેનમાં મદ્રાસ, માયસેર અને હૈદરાબાદ એમ ત્રણ ટીમ હતી, ઉત્તર ઝોનમાં નોર્ધન ઈન્ડિયા, આર્મી, યુનાઈટેડ પ્રોવિન્સિસ, દિલ્હી અને ધર્ટ પંજબ એમ પાંચ યમ, પશ્ચિમ ઝોનમાં વેસ્ટર્ન ઈન્ડિયા, સિંધ, મુંબઈ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ પાંચ ટીમ અને પૂર્વ ઝોનમાં સેન્ટ્રલ ઈન્ડિયા તથા સી.પી. અને બિરાર એમ બે ચમે હતી. દરેક મેચ ત્રણ દિવસની હતી પણ રણુછ ફની પહેલી જ મૅચ પહેલા જ દિવસે પૂરી થઈ ગઈ હતી. માયરને પહેલો દાવ માત્ર ૪૮ અને બીજો દાવ ૫૯ રનમાં પૂરા થયે હતે.

મદ્રાસે તેના પહેલા દાવમાં ૧૩૦ રન કર્યા હતા. આમ મદ્રાસને એક દાવ અને ૨૩ રનથી વિજય મળ્યો હતે. સ્પર્ધાના પહેલા વર્ષે પાંચ સદીઓ નોંધાઈ હતી, જેમાંની બે ૧૨૦ અને ૧૦૧ (અનુક્રમે નોર્ધને ઇન્ડિયા અને વેસ્ટર્ન ઈન્ડિયા સામે મુંબઈ વતી રમત) વિજય મરચન્ટ કરી હતી. સ્પર્ધાની પહેલી ડબલ સેન્ચરી કરવાd માન નોર્ધન ઈન્ડિયાના છે.

ઈ. બી. અબેલે આર્મી સામે 210 રન કરીને મેળવ્યું. પણ પહેલી સદી કરવાનું માન મદ્રાસ સામે અણુનમ ૧૩૨ રન કરીને હરાબાદના એસ. એમ. હાદીએ મેળવ્યું હતું. પાંચમી સદી નોધને ઇન્ડિયાના આગા રઝાએ આર્મી સામે (૧૦૧) કરી હતી. ફીના તડકા-છાંયડા પચાસ વરસના ગાળામાં રણજી ટ્રોફી સ્પર્ધાએ ઘણા તડકા-છાંયડા જોયા છે તે શરૂઆતનાં વર્ષોમાં, અંગ્રેજીમાં જેને ટીધિંગ ટૅબ્લેમ્સ’ (પ્રારંભિક મુશ્કેલીઓ) કહે છે તેવી મુશ્કેલીઓ પણ અનુભવી છે.

રણુજી ટ્રોફી સ્પર્ધાને પતિ- યાળાના મહારાજા ભૂપિનરસિંહજીએ સ્પેન્સર કરી હતી. ભારતમાં, ક્રિકેટમાં સ્પેન્સરશિપની એ શરૂઆત હતી, જે આજે ઘણી વિશાળ બની છે. ૧૯૩૪થી શરૂ થયેલી સ્પધાં તેના ત્રીજા જ વર્ષે થોડી ચમક ગુમાવી બેઠી હતી. કેટલાંક ક્રિકેટ ઍસેસિ- યેશને ગરીબ બની ગયાં હતાં. આ ક્રિકેટ સંસ્થાને જિવાડવા ત્યારના ભારતીય ક્રિકેટ બોર્ડના મંત્રી એ. એસ. ડિમેલાએ બર્ડને રૂપિયા દસ હજારની સહાય આપવા વિનંતી કરી હતી.

આ સહાયથી આ ક્રિકેટ સંઘ (ખાસ કરીને પૂર્વના) ટકી રહ્યા હતા. ૧૯૩૭-૩૮માં ઇંગ્લૅન્ડની કે ટેનિસનની ક્રિકેટ ટીમે ભારત…વાસ કર્યો એ વખતે માયેલી કુલ ૨૧ મૅચમાંથી ઈંગ્લેન્ડની ટીમ આઠ મેચ જીતી, આઠ ડ્રો કરી અને પાંચમાં હારી હતી, પણ દરેક સ્થળે ભારતીય ક્રિકેટરની જેદાર રમત જેવા પ્રેક્ષકોને સમુદાય મટતે. આથી દરેક સંધને ગેટ મની (ટિકિટના વેચાણ)ની સારી આવક થઈ અને નબળા સંને વધુ જીવતદાન મળ્યું. ૧૯૩૯થી ૧૯૪૫ દરમ્યાન અગ્રણી ભારતીય ક્રિકેટર જુદા જુદા સંઘમાં વહેંચાઈ ગયા હતા.

પરિણામે ‘2૪-‘૩૫ ‘૩૫-‘૩૬ એ બે વર્ષ મુંબઈ રણછ ફી કર્યું હતું, તે ૧૯૩૬-૩માં સ્પર્ધામાં પહેલી જ વાર પ્રવેશીને રણુજીના ગામ નવાનગરે ચૅમ્પિયનશિપ મેળવી. તે પછી મહારાષ્ટ્ર (બે વખત), વેસ્ટર્ન ઇન્ડિયા (પાછળથી કાઠ્યિાવાડ) (એક વખત), વટાદરા (એક વખત) અને મુંબઈ (બે વખત) રાષ્ટ્રીય ચૅમ્પિયન બન્યાં હતાં.

ફી પર કેઈનો એકાધિકાર રહ્યો ન હતે પણ ૧૯૫૮- ૫થી ૧૯૭૨-૭૩ સુધીનાં પંદર વર્ષ લાગલગટ ટ્રાફી છતીને મુંબઈ એ તેની સર્વોપરિતા સ્થાપી હતી. આ જ કારણે ભારતીય ટ ટીમમાં પણ મુંબઈના ખેલાડીઓનું બાહુલ્ય રતું આવ્યું છે. ઝોન બદલી શકાય નહીં ૧૯૪૬માં એલિયાની કૅપ્ટન રાઇલની ક્રિકેટ શ્રમે ભારતને પ્રવાશ્ર ખેડયો. એ પ્રવાસને અંતે પ્રખ્યાત શિયાઈ ક્રિકેટર બીજી.

મકાનીએ લખ્યું હતું આ દેશ (ભારત) ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને કદાચ ઉત્તર પશ્ચિમ એવા વિભાગેમાં (ઝોનમાં) વહેચાઈ જશે અને તે તે બોન વતી રમતા ખેલાઈને બીન ઝોન વતી રમવાની પરવાનગી નહી અપાય, સિવાય કે તે નવા નમાં છ મહિનાથી રહેતા હોય.” મેકટનીની આ માત્રાદી આજે અક્ષરશઃ શ્રાચી પી છે, અને છા દીમાં જમતા ખેલાથને તેને ન બદલવાની પરવાનગી નથી.

5 Zone

આઝાદી પછી ભારતના ભાગલા પનાં સિંધ અને ધન ઇન્ડિયાને કેટલેક પ્રદેશ પાકિસ્તાનમાં ગ, લંવે અને યુનિવર્સિટી ભારતીય ક્રિકેટ બેટ શ્રાધે ગ્રંકળાયાં. પરિણામે પધાંના માળખામાં થટોક ફેર પડયો. આજે રણુછ દ્રામાં પાંચ ઝેન છે. તેમાંથી એન્ટ્રલ ઝોનમાં ઉત્તર પ્રદેશ (પહેલાંનું યુનાઈ પ્રોવિન્સિ); મધ્ય પ્રદેશ (જુd દૌલકર અને મધ્ય ભારત); રાજસ્થાન, દ્વિવેઝ અને વિદર્ભ (જૂનું શ્રી. પી. ઍન્ડ બિરાર); પૂર્વ ઝોનમાં બંગાળ, બિહાર, આસામ અને એરિયાઉત્તર રેનમાં દિલ્હી, વિઝિ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર તથા યિાવા; દક્ષિણ ઝોનમાં તામિળનાડુ (જુ કે મઢાય), કટક (જુનું માયર), હૈદરાબાદ, કેરળ અને આંત્ર અને પશ્ચિમ ઝોનમાં મુંબઈ, મહારાષ્ટ્ર, વડોદરા, ગુજરાત અને સૌરાષ્ટ્ર છે. મુંબઈ અને વિદર્ભ એ મહારાષ્ટ્રને જ ભાગ છે.

તે જ રીતે વટાદરા અને સૌરાષ્ટ્ર ગુજરાતને ભાગ છે. પs સ્પર્ધાની શરૂઆતથી ત્યાં ક્રિકેટ એ થપાઈ ગયા હતા એટલે પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં બોર્ડને નટકે આ વિભાગીકરણ માન્ય રાખવું પડ્યું છે. જોકે હવે પછી શ્રેષ્ઠ આવા કેઈ વિભાગીકરણને માન્યતા આપશે નહીં. વ્યવસાયી ખેલાડીઓનું આગમન ડિમેએ ફીની સ્થના વખતે બીજી બે બાબતે ધ્યાનમાં રાખી હતી.

એક, વ્યાવસાયિક ખેલાડીઓનું આગમન અને બે, ઉચ્ચ કક્ષાનું અમ્પાયરિંગ. ઈંગ્લેન્ડની કાઉન્ટીએ આજે પણ વિદેશના નામી ક્રિકેટરને પિતાને ત્યાં કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં રમવા બોલાવે છે. એ જ રીતે એક તબક્કે, સ્પર્ધામાં જુદા જુદા પ્રાન્ત તરફથી અંગ્રેજ ખેલાડીઓ રમ્યા છે, તે કેટલાક નામી ખેલાડીઓને બીજા પ્રાન્તવાળા પિતાને ત્યાં ખેંચી ગયા છે. સ્પેન્સરશિપને આ બીને પ્રકાર હતે. ૧૯૭૬-૭૭માં રણુજી ફી જીતનાર નવા- નગરના કેપ્ટનપદે હતે એ. એફ. વેલે. વેસ્લેને ખાસ આ ફી જીતવા ઈગ્લૅન્ડથી બોલાવવામાં આવ્યું હતું. નવાનગરે સ્પર્ધામાં પહેલી જ વાર ભાગ લીધો હતો અને ફી જીતી લીધી હતી.

આજે ખેલાડીઓ ઝોન નથી બદલતા પણ રમતમાં વ્યવસાયીપણું (ફેશનાલિઝમ) પ્રવેચ્યું છે. સુનીલ ગાવસ્કર, સંદીપ પાટીલ, કપિલદેવ, રવિ શાસ્ત્રી વગેરે પ્રોફેશનલ ખેલાડી છે અને રમતમાં પ્રોફેશનાલિઝમ પ્રવેશવાથી રમતને ઝળહળાટ (ગ્લૅમર) વખે. ડિમેની બીજી ઈરછા શ્રેષ્ઠ પ્રકારના અમ્પાયરિંગની હતી. આજે ભારતમાં અમ્પાયરને સંધ છે તેમ મુંબઈ મદ્રાસ, કલકત્તા જેવાં મેટાં શહેરોમાં સ્થાનિક અમ્પાયર સંધ છે.

સ્થાનિક કક્ષાની (ક્લબ) ક્રિકેટ મેચ, રણજી ટ્રોફી અને ટેસ્ટ મેચ માટે આ અમ્પાયરિગ સંઘની મદદથી અમ્પાયરોની પેનલ રચાય છે અને મૅચમાં તે પૈનલ પરના સભ્ય અમ્પાયરિંગ કરે છે. રાજવીઓએ ખેલાડીઓને સ્પોન્સર કર્યા હતા તેમ આજે મોટી ખાનગી કંપનીઓ અને ઉદ્યોગગૃહો સ્થાનિક કક્ષાની મૅચે માટે પિતાની ક્રિકેટ ટીમ ધરાવે છે. આવા ખેલાડીઓને આ કંપનીએ પ્રેક્ટિસ માટે પૂરતા સમય, સારે પગાર અને રજની ઉદાર સગવડો આપે છે.

આમાં તેઓ ક્રિકેટ ઉપરાંત હેકી, કુટબોલ, શતરંજ, સ્વિમિંગ, ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ તથા ડે અંશે ઍપ્લેટિકસના ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે. આથી ક્રિકેટની સાથે બીજી રમતના પ્રસારમાં પણ વેગ આવ્યું છે. બહારને ખેલાડી નહીં ક્રિકેટની રમતમાં આજે પ્રોફેશનાલિઝમ આવ્યું છે, ક્રિકેટર પ્રોફેશનલ બન્યા છે પણ ઈગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયાની જેમ ભારતની રાષ્ટ્રીય સ્પર્ધા રણજી ટ્રોફીમાં ભારત બહારને કઈ ખેલાડી રમી શકતો નથી.

પાકિસ્તાનમાં પણ તેની રાષ્ટ્રીય સ્પર્ધા કાયદે આઝમ ટ્રોફીમાં બહાર ખેલાડી રમી શકતો નથી. ભારતમાં આવા દ્વિમુખી પ્રેરેશનાલિઝમને લીધે લાભ અને નુકસાન બન્ને થયાં છે. રણુજી દ્રોફીમાં રમતી બધી ટીમ પાસે ભારતીય પ્રોફેશનલ ક્રિકેટર નથી. ક્યાંક એક જ ખેલાડી પ્રોફેશનલ હોય તે રમતને બધો ભાર તેના માથે આવી પડે અને બધે વખતે તે એ ભાર ઝીલી શકે નહીં. પૂર્વ ઝોનની આસામ, કલકત્તા, પશ્ચિમ ઝોનની સૌરાષ્ટ્ર વગેરે ટીમે આ કારણે નબળી રહી ગઈ છે.

Summary

સમયની સાથે થતાં પરિવર્તનમાં, ઈંગ્લેન્ડની કાઉન્ટીઓની જેમ દરેક ટીમને બે વિદેશી ખેલાડી રાખવાની, ભવિષ્યને નજર સમક્ષ રાખીને છૂટ અપાય એ દિવસ હવે બહુ દૂર નથી. આઠ બોલ- છ બોલ એક તબક્કે લિયા, ઈંગ્લેન્ડમાં આઠ બેહની ઓવરનો ચાલ શરૂ થયા હતા. આ પરથી પ્રેરણા લઈને ભારતીય ક્રિકેટ બોર્ડે ૧૯૬૨-૬૩ની સિઝનમાં રજી ફીમાં આઠ બૌલની એવર શરૂ કરી હતી, પણ અનુભવે આ પદ્ધતિ આપણા દેશને અનુકુળ નથી એવું જણાતાં પૂના છ બેલની એવર ચાલુ કરી, જે આજે પણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.