જે છસો પુસ્તિકાઓનું પ્રકાશન થયું છે તેનું વિષયવાર પૂથણ આ પ્રમાણે થઈ શકે : અર્થશાસ્ત્ર, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય રાજકારણ, ઇતિહાસ, ભૂગોળ, કળા ( ચિત્ર, સંગીત, શિલ્પ અને અનુવાદ), કાયદો, ગાંધી સાહિત્ય, ઘર અને કુટુંબ, જીવનકથા, તત્ત્વજ્ઞાન, દેશવિદેશ, ધર્મ અને સંસ્કૃતિ, પત્રકારત્વ, પશુપંખી, પુરાતત્ત્વ, રાજયબંધારણ, ભાષા, સાહિત્ય (લગભગ તેની સમગ્રતોમાં), માનસશાસ્ત્ર, રમતગમત, રાજકરણ, વનસ્પતિસૃષ્ટિ, વહીવટી તંત્ર, વિદેશી સંબંધો, વિજ્ઞાન (ભૌતિક, રસાયણ, અવકાશ વગેરે), વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, સમાજશાસ્ત્ર, સંસ્થાઓ તથા સામાન્ય જ્ઞાન–આટઆટલા વિષયોને લગતી પુસ્તિકાઓ તે તે વિષયનું ઊંડું જ્ઞાન ધરાવતી સિદ્ધહસ્ત વ્યક્તિ પાસે.
વાચકને વિષયનું આવશ્યક જ્ઞાન અને માહિતી અચૂક મળી રહે અને તે પ્રત્યે તેની પ્રબળ જિજ્ઞાસા તથા રસ જાગે એ દૃષ્ટિ પણ જળવાય એ રીતે, સમયસર અને માપસરના પ્રમાણમાં લખાવવી અને સામયિક સંદર્ભ પણ જળવાય એ રીતે પ્રસિદ્ધ કરવી તે અંતરની સૂગ અને આયોજન-કૌશલ વગર અશક્ય છે.
Ranji Trophy History Gujarat
પોરબંદરના મહારાજાના કેપ્ટનપદે ઈ. સ. ૧૯૩૨માં, ત્યારની પ્રથમ ઓલ ઈન્ડિયા ક્રિકેટ ટીમે ઇંન્ડનો સત્તાવાર ટેસ્ટ પ્રવાસ ખેડ્યો. તે પછી બે વર્ષે ઇંગ્લેન્ડના કૅપ્ટન ડી. આર. જારડીનની ક્રિકેટ ટીમે ભારતને સત્તાવાર પ્રવાસ ખેડયો. આ પ્રવાસે ભારતના લોકોમાં ક્રિકેટ પ્રત્યે જબરે રસ અને પ્રેમ જન્માવ્યાં. જ્યાં એ મેચ યોજાઈ ત્યાં લેકે તે જોવા ઊમટતા. આર્થિક બાબતને બાજુએ રાખીએ તોપણ ક્રિકેટના પ્રસારને જબરદસ્ત ટેકે આ પ્રવાસથી સાંપડયો હતે.
આમાંથી ઇન્ટઑવિન્સ- આંતર પ્રાન્તીય – મેં જવાનું સૂઝયું હતું. ૧૯૩૪ના ઉનાળામાં, દરિયાની સપાટીથી સાત હજાર ફૂટ ઊંચે બોર્ડ ઑફ કંટ્રોલ કૅર ક્રિકેટ ઈન ઈન્ડિયાની બેઠક મળી. ઊંચા સ્થળે મળેલી આ બેઠકે ઊંચાઈને છાજે, બુલંદ કરે તે ઊંચે નિર્ણય લીધે એટલે એ બેઠક ઐતિહાસિક બની ગઈ. પંજાબના ત્યારના કાર્યકારી ગવર્નર અને બેડના પ્રમુખ સર સિકંદર હયાતખાનને પ્રમુખપદે મળેલી આ બેઠકમાં સધર્ન પંજાબ ક્રિકેટ એસેસિયેશનના પ્રતિનિધિ તરીકે પતિયાળાના મહારાજા ભૂપિન્દરસિંહજી હાજર હતા. તેમની સાથે, એ બેઠકમાં ટૂંકમાં જ લેવાનારા ઐતિહાસિક નિર્ણયને જેનું નામ અપાવાનું હતું તે રણજિતસિંહ(રણુજી)ના ભત્રીજા કે. એસ. હિંમતસિંહ પણ હતા.
બેઠકમાં બધા જ પ્રાન્તના પ્રતિનિધિએ હાજર હતા. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા બેના મંત્રી એ. એસ. ડિમેલએ દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ સ્પધાં જવાની અને તે સ્પર્ધાને રણુછ ફી સ્પર્ધા નામ આપવાની દરખાસ્ત રજૂ કરી. સ્પર્ધાના વિજેતાને ઇનામ તરીકે આપવાની ફીની ડિઝાઈન પણ ડિમેલેએ રજૂ કરી. ડિમે હજુ તેમની દરખાસ્ત વિશે બોલી રહ્યા હતા ત્યાં વચ્ચે જ ભાવવિભોર બની ગયેલા ભૂપિનરસિંહ મંચ પર આવ્યા. ભરાઈ આવેલા અવાજે તેમણે આ દરખાસ્ત સ્વીકારી લીધી અને તક્ષણ રણુજી ફી સ્પર્ધા યોજવા ૫૦૦ પાઉન્ડ આપવાની જાહેરાત કરી.
પ્રવિન્શિયલ ક્રિકેટ એસોસિયેશન દ્વારા જાનારી ક્રિકેટ સ્પર્ધાને આમ ‘રણુજી ટૂંફી” નામ મળ્યું. નવેમ્બર ૪, ૧૯૭૪ના દિને આ રણુજી ફી સ્પર્ધાને પ્રારંભ મદ્રાસમાં મદ્રાસ અને માયર (હાલના તામિળનાડુ અને કર્ણાટક ) વચ્ચેની મૅચથી થયે. પહેલા બોલ નાખવાનું માન મદ્રાસના એમ. જે. ગોપાલને મેળવ્યું. ત્યારથી શરે થયેલી આ રાષ્ટ્રીય રણછ ફી સ્પધાં આ વર્ષે અડધી સદી પૂરી કરે છે. રણજી ટ્રોફી સ્પર્ધાને મૂળ ઉદેશ રાષ્ટ્રીય ટીમ માટે જુદા જુદા પ્રાન્તના શ્રેષ્ઠ ખેલાડીઓ મેળવવાને હતે. તાજેતરમાં, રણુજી ફી સુવર્ણ જયંતી ઉજવણી માટે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચ શ્રેણી રમવા ઔસ્ટ્રેલિયાની ટીમ સામે ભારતની ટીમમાં ગુજરાતના અક પટેલની પસંદગી થઈ ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હતું, પણ વાસ્તવમાં ૧૯૮૩-૮૪ ની સિઝનમાં સૌરાષ્ટ્ર વતી રમતા અશોક પટેલે એકધારે સારો દેખાવ કર્યો હતે.
એ જ રીતે ભારતનો નવે મિડિયમ પેસ બોલર ચેતન શમાં પણ આ રછ ટ્રોફીની દેણ છે. સ્પર્ધાનું માળખું રણજી ટ્રોફી સ્પર્ધાનું માળખું ઐલિયાની શેફીડ શિલ્ડ, ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ કે દક્ષિણ આફ્રિકા- ની કરી કપ સ્પર્ધાની સમાન છે. ભારતમાં આ રાષ્ટ્રીય સ્પર્ધા શરૂ થઈ એ પહેલાં ચતુરંગી અને પંચાંગી મૅચે રમાતી હતી. એ વખતે પણ પચાસ વરસથી ભારતમાં ક્રિકેટ રમાતું હતું અને વિદેશી ક્રિકેટ ટીમે ક્રિકેટ રમવા ભારત આવતી હતી. ૧૯૦૧માં કસફર્ડ ઑથેન્ટિસ” ભારત-પ્રવાસે આવી હતી. ૧૯૧૧માં પતિયાળાના મહા- રાજાના કૅપ્ટનપદે ભારતની ટીમ ઇંગ્લૅન્ના પ્રવાસે ગઈ હતી.
મુંબઈમાં ચતુરંગી, મદ્રાસમાં વાર્ષિક પ્રેસિડન્સી મેં અને ફેસ્ટિવલ મૅચે રમાતી હતી. મેંચ અને પ્રવાસનું આયોજનું ખાનગી કલબે કે કોઈ વ્યક્તિ કરતી. કેન્દ્રીય સંસ્થાએ ૧૯૨૬માં એ.ઈ.આર. ગિલિગનની એમ.સી.સી.- (રિલબેન ક્રિકેટ ક્લબ)ની ટીમ ભારત-પ્રવાસે આવી ત્યારે ભારતના જુદા જુદા પ્રોવિન્શિયલ સંગઠનને એકસૂત્રે સાંકળી શકે તેવી કેન્દ્રીય ક્રિકેટ સંસ્થાની જરૂરત વર્તાઈ. આર. ઈ. ગ્રાન્ટ – ગવન અને એ. એસ. ડિમલેએ આ અંગે મ્સ લઈને ઉત્સાહપૂર્વક કામ કર્યું. તેને પરિણામે ૧૯૨૮માં ‘ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા’(સી. સી. આઈ.)ની અને બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા'(બી.સી.સી.આઈ.)- ની સ્થાપના થઈ. બેડના પહેલા પ્રમુખ બન્યા શ્રીમાન ગ્રાન્ડ- ગવન અને મંત્રી બન્યા ડિમેલે.
ભારતમાં ક્રિકેટના પ્રસારના આ બે મુખ્ય સ્થાપક – વ્યવસ્થાપકે. ઈ.સ. ૧૯૩૨ માં પોરબંદરના મહારાજાના કેપ્ટનપદે પહેલી ભારતીય ક્રિકેટ ટીમે ઓલ ઈન્ડિયા ઇલેવનને નામે ઇંગ્લેન્ડને સત્તાવાર ક્રિકેટ-પ્રવાસ ખેડયો અને ભારતની ટેસ્ટ મેચ- કારકિર્દીની શરૂઆત થઈ. પ્રાતીય સંસ્થાઓ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફેર ક્રિકેટ ઈન ઈન્ડિયા(હવે પછી એને ઉલેખ ભારતીય ક્રિકેટ બેડ તરીકે કરીશું)ની સ્થાપના થઈ કે તરત જ પ્રાન્તીય અને રાજ્ય ક્રિકેટ સંઘે રચાયા અને તે કેન્દ્રીય સંસ્થા સાથે જોડાયા.
કુલ ૨૧ પ્રાન્તીય અને રાજ્યસંઘ વત્તા ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા, આર્મી પર્સ કન્ટ્રોલ બોર્ડ અને ઈન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ્સ બોર્ડ મળીને ૨૪ સભ્ય બન્યા. આસામ અને એરિસાએ હજુ તેના પ્રાન્તીય સંઘની રચના કરી નહોતી એટલે તે વખતે તે પ્રાતે સભ્ય બન્યા નહોતા. ક્રિકેટને આ ટૂંક ઈતિહાસ છે. પણું ભારતમાં ક્રિકેટના પ્રસારમાં મુખ્ય ફાળો આપનાર હતા નવાનગરના જામ- સાહેબ શ્રી રજિતસિંહજી. અંગ્રેજોએ એમના શાસન દરમ્યાન કેળવણી, કાયદે વગેરે જે ઘણી દેણ ભારતને આપી છે, તેમાંની એક ક્રિકેટ છે.
પણ ક્રિકેટને કલાનું સ્વરૂપ આપ્યું જામ રણજિતસિંહજીએ. એટલું જ નહીં, અંગ્રેજોને પણ એમણે ક્રિકેટના પાઠ ભણાવ્યા અને રમતમાં નવા આવિષ્કાર દ્વારા ક્રિકેટને એક જુદું પિત આપ્યું. રણુજીનું શિક્ષણ સપ્ટેમ્બર ૧૦, ૧૮૭૨ના દિને સદારમાં જન્મેલા રણજિતસિંહજી નવાનગરના મહારાજના કુળના નહોતા. રવૃજિતસિંહજીના પિતા જીવણજી સરદારના મુખ્ય ધર્મગુરુ હતા. સરદાર એ જામનગરથી ૪૦ માઈલ દૂર આવેલું ગામ છે. રણુજીના દાદા જામ વિભાજીના દૂરના પિતરાઈ હતા. અને નવાનગરના લશ્કરમાં મુખ્ય કમાન્ડર હતા.
જામસાહેબને કેઈ સંતાન નહોતું અને રણુજી પર તેમની નજર કરી હતી. એટલે જામસાહેબે રણુજીને દત્તક લીધા. એ વખતે રણુજીની ઉંમર સાત વર્ષની હતી. ૧૮૭૯માં જામસાહેબ વિભાજીએ રણુજીને દત્તક લીધા પછી રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમને શિક્ષણ માટે મોકલ્યા. એ વખતે રાજકુમાર કોલેજ તેના નામ પ્રમાણે રાજા-મહારાજાઓના રાજકુમારે માટે જ હતી. પ્રિન્સિપાલ હતા ચેસ્ટર મેનોટન. દૈમ્બ્રિજ યુનિવર્સિટી- માં સ્નાતક થયેલા ચેસ્ટર મેગ્નેટનને ક્રિકેટને ભારે શેખ હતા.
રણજીને મહાન ક્રિકેટર બનાવવામાં તેમને મોટો ફાળે હતે. નવ વર્ષના શિક્ષણ દરમ્યાન રણુજીએ ઘણી સતીએ (ઘણી એટલે કેટલી તેના આંકડા મળતા નથી) અને એક ડબલ સેન્યુરી કરી. તે પછી વિભાજીએ તેમને શિક્ષણ માટે ઇંગ્લેન્ડની કૅબ્રિજ યુનિવર્સિટીમાં મોકલ્યા. તેમની સાથે પ્રિન્સિ- પાલ ચેસ્ટર મેનેંટન પણ કૅબ્રિજ યુનિવર્સિટીમાં રણુજીને ખાસ તે ક્રિકેટ માટે પ્રવેશ મળે તે માટે સાથે ગયા. રણુજીએ ટ્રિનિટી કોલેજ ઢીમ વતી સદીઓ ઉપર સહી કરી પણ રંગભેદને કારણે રણુજીને તે ત્રીજા – અને છેલ્લા વર્ષમાં આવ્યા.
ત્યાં સુધી કૅબ્રિજ ટીમમાં પ્રવેશ ન મળે. રણુજી આથી ખૂબ વ્યથિત થયા હતા અને ગેરસાહેબેને પાઠ ભણાવવા ભારત પાછા ફરવા માગતા હતા, પણ તે ભારત પાછા ન કયાં અને અંગ્રેજોને તેમના જ મેદાન પર પાંઠ ભાવી શકયા. ઈ. સ. ૧૮૯૫માં રણુજી સસેકસ કાઉન્ટીમાં જોડાયા. અહીં તેમણે સસેકસ કાઉન્ટી માટે રનના એટલા ઢગલા કર્યો કે તેમનું હુલામણું નામ “રન ગેટ સિંહજી પડી ગયું.
Summary
ક્રિકેટ ન રમતા હોય ત્યારે રણુજીને પ્રિય શેખ ઉત્તર ચૅર્કશાયરના ગિલિંગ ગામમાં રજા ગાળવાને હતે. એક વખત સ્થાનિક ક્રિકેટ ક્લબે રણુજીના માનમાં એક મંચ ગોઠવી. લંબથી ગિલિંગ આવતી એકમાત્ર ટ્રેન રણુજી ચુકી ગયા. હવે તે ગિલિંગ જઈ શકે તેમ નહોતું. પણ રણુજી, વચનના પાકા હતા. તેમણે એક ટ્રેન ચાર્ટર કરી અને સહેજ મોડા પણ મૅચમાં પહોંચી ગયા.