The structure of the competition- Ranji Trophy History Gujarat 2020 Part 4

સ્પર્ધાના માળખામાં મહત્ત્વનો ફેરફાર સ્પર્ધા શરૂ થયાના બે દાયકા પછી થયે. રણુજી દૂફી સ્પર્ધા શરૂઆતથી જ નોકઆઉટ રણે નોકઆઉટ એટલે પરાજિત ટીમ સ્પર્ધા- માંથી બાકાત થઈ જાય) રમાતી હતી. વિષમ સંજોગો (વરસાદ, પિચ વગેરેમાં) રમતાં પરાજિત ટીમને તેનું હીર બતાવવાની પૂરતી તક નથી મળતી એવી દલીલ થઈ તે સામે સ્પર્ધા નોકઆઉટ ધારણે રમાય છે એટલે… Read More »

Nam nu Mahatva- Ranji Trophy History Gujarat 2020 Part 3

ક્રિકેટના વિઝાડ” અને “જિનિયસ (મહાન પ્રતિભા) ગણાયેલા આવા આ રણજિતસિંહજીનું નામ રાષ્ટ્રીય સ્પર્ધાને મળ્યું. એમાં માત્ર રણછ કે સ્પર્ધાનું જ ગૌરવ થયું છે એવું નથી, એ દ્વારા માત્ર એક ક્રિકેટરનું જ સન્માન થયું છે એવું પણ નથી. રણુજીએ અંગ્રેજોને સાચા અર્થમાં ક્રિકેટ રમતાં શીખવ્યું અને ક્રિકેટના નકશા પર ભારતનું નામ મૂક્યું. Nam nu Mahatva ઑસ્ટ્રેલિયા… Read More »

Ranji ni Dileri- Ranji Trophy History Gujarat 2020 Part 2

ક્રિકેટ પછી રણુજીને બીજો શોખ થટિંગ–નિશાનબાઈને હતે. ઈ. સ. ૧૯૧૫માં એક દિવસ તેઓ તેમના યૌકશાયરના મકાનની અગાસી પરથી શૂટિંગ કરી રહ્યા હતા. તેમની સાથે એક મહેમાન પણ હતા. આ મહેમાન તેના બદઈરાદા માટે જાણીતું હતું. તેણે આડેધડ નિશાન લઈને (ખરેખર તે ઈરાદાપૂર્વક) ગળી છેડી, તે રણુજીની જમણી આંખમાં વાગી. થોડા દિવસ પછી રણુજીએ જમણી આંખ… Read More »

Ranji Trophy History Gujarat 2020 Part 1

જે છસો પુસ્તિકાઓનું પ્રકાશન થયું છે તેનું વિષયવાર પૂથણ આ પ્રમાણે થઈ શકે : અર્થશાસ્ત્ર, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય રાજકારણ, ઇતિહાસ, ભૂગોળ, કળા ( ચિત્ર, સંગીત, શિલ્પ અને અનુવાદ), કાયદો, ગાંધી સાહિત્ય, ઘર અને કુટુંબ, જીવનકથા, તત્ત્વજ્ઞાન, દેશવિદેશ, ધર્મ અને સંસ્કૃતિ, પત્રકારત્વ, પશુપંખી, પુરાતત્ત્વ, રાજયબંધારણ, ભાષા, સાહિત્ય (લગભગ તેની સમગ્રતોમાં), માનસશાસ્ત્ર, રમતગમત, રાજકરણ, વનસ્પતિસૃષ્ટિ, વહીવટી તંત્ર, વિદેશી… Read More »

ગુજરાતી વોટ્સએપ સ્ટેટ્સ (WhatsApp Gujarati States)

નમસ્તે મિત્રો આપ સૌનું અમારા બ્લોગ માં સ્વાગત છે અને આજ આપણે વોટ્સએપ ગુજરાતી સ્ટેટ્સ વિષે જોવાના છીએ. આ બધા જ ગુજરાતી સ્ટેટ્સ તમે આસાની થી કોપી કરી અને તમારા કોઈ પણ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ માં મૂકી શકો છો કે અપલોડ કરી શકો છો. વોટ્સએપ ગુજરાતી સ્ટેટ્સ – WhatsApp States In Gujarati વિશ્વમાં છોડવા જેવા… Read More »

સફરજન વિશે આશ્ચર્યજનક તથ્યો (Amazing Facts About Apple In Gujarati)

નમસ્તે મિત્રો આપ સૌનું મારા બ્લોગ Gujarati pro માં સ્વાગત છે. આજે આપણે કેવા ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને તમે હરરોજ કદાચ જોતા હશો, તેને તમે હજારો વાર ખાધું હશે પણ આજે જે વાત તમે જાણવા મળવાની છે એ વાત કદાચ તમને ખબર નહીં હોય. આજનો આર્ટીકલ સફરજન વિશે નો છે જેમાં… Read More »

સોની પ્લે સ્ટેશન 5 ગણતરીના દિવસોમાં ભારતમાં લોન્ચ થઇ રહ્યા છે (Sony PlayStation 5 is launching in India in a matter of days)

નમસ્તે મિત્રો, આપ સૌનું મારા બ્લોગ Gujarati pro મા સ્વાગત છે. આજની આ પોસ્ટ ટેકનોલોજી રિલેટેડ થવાની છે. તમને ખબર છે કે ભારતમાં ઘણા બધા લોકો sony playstation 5 ની રાહ જોઈ રહ્યા હતા. અને તે બધાનો ઇન્તેઝાર હવે પૂરું થવા જઈ રહ્યું છે. તમને કદાચ ખબર નહીં હોય પણ એમેઝોનમાં sony playstation 5 ના… Read More »

સીતા સ્વયંવર- ગુજરાતી રામાયણ નો ભાગ (Sita Swayamvar- Part of Gujarati Ramayana)

આજ નો આ ભાગ દિવ્ય દ્રષ્ટિ મિલન પછી નું સીતા સ્વયંવર વિષે નો છે જેમાં તમને ખુબ મજા આવશે અને આ ભાગ પણ રસપ્રદ છે. એમાં ભગવાન રામ અને માતા સીતા ના સ્વયંવર માં બાબતો બનેલી છે તેનો ટૂંક માં ભાવાર્થ દર્શવાયેલો છે. તમને ગુજરાતી રામાયણ ના બીજા ભાગ અમારા બ્લોગ માં મેળી જશે, જેના… Read More »

ધનુષ્ય ટંકાર- ગુજરાતી રામાયણ નો ભાગ (Dhanushya Tankar- Part of Gujarati Ramayana)

આજ નો આ ભાગ ધનુષ્ય ટંકાર વિષે નો છે જેમાં તમને ખુબ માજા આવશે અને આ ભાગ પણ રસપ્રદ છે. આ ભાગ માં માતા સીતા સ્વયંવર વિષે ની વાત છે. તમને ગુજરાતી રામાયણ ના બીજા ભાગ અમારા બ્લોગ માં મેળી જશે, જેના માટે તમારે હોમ પેજ માં જવાનું રહેશે. ધનુષ્ય ટંકાર (Dhanushya Tankar- Part of… Read More »

દિવ્ય દ્રષ્ટિ નું મિલન- ગુજરાતી રામાયણ નો ભાગ (The union of divine vision- Part of Gujarati Ramayana)

આજ નો આ ભાગ દિવ્ય દ્રષ્ટિ નું મિલન વિષે નો છે જેમાં તમને ખુબ માજા આવશે અને આ ભાગ પણ રસપ્રદ છે. તમને ગુજરાતી રામાયણ ના બીજા ભાગ અમારા બ્લોગ માં મેળી જશે, જેના માટે તમારે હોમ પેજ માં જવાનું રહેશે. દિવ્ય દ્રષ્ટિ નું મિલન (The union of divine vision- Gujarati Ramayana) રઘુવંશી ભાઈઓ જનકપુરીમાં… Read More »