તમારું અમારી website માં સ્વાગત છે જ્યાં તમને બધું જ જ્ઞાન આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી માં મળશે। અહીં તમે ની શાકોચ બધું જ જાણી શકો ચો અને તમને કઈ પ્રાશ હોઈ તો અમને પૂછી પણ શકો છો. તમે અમારી સાથે contact four કે પછી ઈ- મેલ દ્વારા જોડાઈ શકો છો.
Tech Information
જો તમને ટેકનોલોજી માં રસ હોય અને નવા નવા update જાણવા ની ઈચ્છા થતી હોય તો તમને આ category માં આ topic related ના Update મળતા રહેશે। અત્યારનો સમય technology માટે તો સારો અને ગોલ્ડન યુગ છે જ્યાં તમને કૈક ને કૈક નવું મળતું જ રહેશે તો તમે કોઈ પણ જરૂરી update ના ચૂકશો અને અહીંયા જરૂર મુલાકાત લેતા રહો.
Gujarati Important information
માહિતી એવી વસ્તુ કે તમારે કામ ની હોય કે ના હોય, તમારા ફિલ્ડ ની હોય કે ના હોય પણ ક્યારેક ને ક્યારેક તમારે જરૂર ઉપીયોગ માં આવે છે જેથી મારુ માનવું એવું છે કે તમારે માહિતી તમારા રસ પ્રમાણે જાણવી જરૂરી છે જે તમારા ખરાબ સમય માં ક્યારેક કામ માં આવી શકે છે।
Facts
અત્યારની દુનિયામાં ટેકનોલોજી નો પ્રભાવ ખુબ જ છે અને દુનિયા અત્યારે બધા જ વ્યક્તિ માટે ખુલી છે. એનો મતલબ એવો છે કે તમે કોઈ પણ વસ્તુ વિષે ઈન્ટરનેટ ના માધ્યમ થી ઘણું બધું જાણી શકો છો પણ છતાં હાજી પણ દુનિયા માં એવા તથ્યો છુપાયેલા છે જેની માહિતી કદાચ તમને નાઈ હોય. તમને આવાજ અંજાન તથ્યો વિષે ની માહિતી અહીંયા મળશે એ પણ આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી માં.
Social Media Status
સોશ્યિલ મીડિયા માં અત્યારે બધા જ લોકો ખુબ જ એકટીવ છે જમા તમારો અને મારો પણ સમાવેશ થાય છે. તો તમને અહીંયા સોસીયલ મીડિયા ને રિલેટેડ કન્ટેન્ટ મળી રહેશે।
Kids Section
તમને આ સેક્શનમાં માં બાળકો ને કામનું કન્ટેન્ટ મળી જશે જેમાં તમને બાળકો માટે ની કવિતા અને વાર્તા ના update મળતા રહેશે અને જેમાં બાળકો ને ખુબ જ મજા આવશે.
Trending Info
હાલના trending માહિતી તમને આ કેટેગરી માં મળશે જમા તમને સોશ્યલ મીડિયા અને ફિલ્મો વિષે ની માહિતી મળશે। આ બધા જ ટોપિક ખુબ જ લોકપ્રિય છે જે તમને પ્રાદેશિક ભાષા ગુજરાતી માં ખુબ જ ઓછા જોવા મળશે જેથી અમે સંપૂર્ણ માહિતી હુજરાતી માં દેવા ની કોશિશ કરી છે જે કદાચ તમને ગમશે।