ગુજરાતી બાળવાર્તા (Moral Gujarati Stories for Kids) Part-9

By | January 17, 2021

નમસ્તે બાળ મિત્રો આપનું અમારા બ્લોગ ગુજરાતી પ્રો માં સ્વાગત છે. આજ આપણે બહુજ સરસ બાળવાર્તા જોવાના છીએ જેમાં તમને ખુબ જ મજા આવશે. અને આ બધી જ વાર્તા તમારે ખાલી વાંચવાની નથી, તેમાં તમને ઘણું બધું શીખવા મળશે જે તમારે શીખવાનું છે અને આવનારા જીવન માં તેનો ઉપીયોગ કરવાનો છે. આજ ની આ પોસ્ટ માં તમને બે ટૂંકી નૈતિક બાળવાર્તા જોવા મળશે જે શાંતિ ની શોધ અને ત્યાગ છે.

Also Read- ગુજરાતી બાળવાર્તા (Gujarati Stories for Kids) Part-3

શાંતિ ની શોધ નૈતિક ગુજરાતી બાળવાર્તા (The search for peace Moral Gujarati Stories For Kids)

માણસ પાસે તમામ પ્રકારનો વૈભવ હોય છતાં માનસિક શત નથી મળતી. જે સુખ છે એ તો ભૌતિક છે. માનસિક સુખ-શત નથી. એક નગરની વાત છે. નગરશેઠ પાસે લાખોની સંપત્તિ અને કરોડોનો વૈભવ હતો. રાજાના મહેલ જેવી મોટી હવેલી હતી. બેસુમાર ધનદૌલત વચ્ચે અને નોકર-ચાકર હતા.

બધાં જ સુખ-સાહાબમાં નગરશેઠ આળોટતા હતા. પણ, એમની એક ફરિયાદ હતી કે તેમને મનની d મળતી ન હતી. એ ઠેરઠેર રખડીને આંતની ખોજ હતા. દુનિયાનું કોઈ સુખ એવું ન હતું જે એમની પાસે ન હોય. પણ, એ ભૌતિક સુખ છતું. મનની શત આપે તેવું સુખ ન હતું એડ દિવસ નગરશેઠને ખબર પડી. બાજુના ગરમાં એક રસાધુ મહાત્મા આવ્યા છે. એ એવી રિદ્ધિ અપાવી શકે છે જે સિધ્ધના બળે મનુષ્ય મનવહત ચીજ મેળવી શકે છે.

શેઠ તરત જ એ મહાત્મા પાસે જઈ પહોંચ્યા. પ્રણામ કર્યા. હાથ જોડડ્યા. વનત કરી છે: “મહારાજ- – ! મારી પાસે ધનવૈભવની જાય કમી નથી. પણ કોણ જાણે કેમ પણ મારું મન એકદમ અશાંત છે. આપને શરણે આવ્યો છું. મને કોઈક એવો ઉપાય બતાવો જેથી મારા મનની અર્થાત દૂર થઈ જાય. બહુ જ બેચેન છું મહારાજ !”

શેઠને તો હતું કે મહાત્મા એમને કોઈડ તાવીજ, દોચે મંત્ર આપશે. તરત જ એમની અાત દૂર થઈ જશે. પણ, સાધુ મહારાજે એવું શું કર્યું નહીં. દર્શનાર્થીઓ બધા જ જતા રહ્યા પછી મહારાજ નગરશેઠને બીજા દિવસે આવવાનું કહ્યું. બીજે દિવસે સાધુએ શેઠને પોતાની ઝૂંપડીની બહાર બેસાડી રાખ્યા. ઉનtળો હતો.

ભારે તાપ- આડો તડકો હતો. શેઠને તડકામાં બેસાડી સાધુ મહારાજ તો પોતાની શીતળ છુટયામાં આરામ કરવા જતા રહ્યા. શેઠની તો હાલત જ ખરાબ થઈ ગઈ. મહારાજ છાયડામાં બેઠા છે. નગરશેઠ શતની ખોજમાં ભર તડકામાં બેઠા છે. શેઠને મહારાજ પર ગુસ્સો તો ખૂબ ચડચો પરંતુ તેઓ ગુરસાને પી ગયા.

Moral Gujarati Stories for Kids
Moral Gujarati Stories for Kids

એ સિવાય એમની પાસે બીજો કોઈ ઈલાજ પણ ન હતો. મહાત્મા નારાજ થઈ જાય અને શ્રાપ આપી દે તો વાત ઊલટી સાબિત થઈ જાય. મનની શત તો જતી જ રહે પરંતુ જે વૈભવ છે એ પણ મહારાજ નાચજ થાય તો જતો રહે. એટલે હવે તો મહારાજ જેમ છે અને જે તે માન્યા વગર કોઈ છૂટક્કો નથી. એશ્લે આખો દિવસ તડબ્બામાં શેકાતા હતા.

બીજે દિવસ થયો, સાધુએ કહ્યું: “વત્સ, આજે તને આખો દિસ ભોજન નહીં મળે.” ભૂખથી એ દિવસે તો શેઠના પેટમાં ઉદચ્છા ટેળા લાગ્યા. અનનો એક દાણો સવારથી એમના પેટમાં ગયો ન હતો. અશક્તથી એમનું આખું શરીર દુઃખતું હતું. એથી ઊલટું, સાધુ મહાત્મા તો એમની સામે બેસીને જ ભાતભાતનાં ભોજન ક્રતા લાગ્યા.

ખૂબ આનંળી એએક કોળિયો પેસ્માં ઉતારતા હતા. શેઠ તો ભૂખથી પિડાતા રહ્યા. એમની એ ળિસની ચત તો ભારે પરેશાનીમાં પસાર થઈ. આખી ચત જાગતા રહ્યા. એક પણ ઊંઘ ન આવી. શેઠ હિચાન્ડા લાગ્યા. આ સાધુ મહારાજમાં તો ધ્યાનો ઇટો નથી. ભારે રતાર્થી છે. બ્રિીજા દિવસની પ્રભાતે તો શેઠની ધીરજનો અંત આવી ગયો.

તેમણે તો પોતાનાં બરતર-પોટલાં બાંધ્યા. જ્વાની તૈયારી શરૂ કરી. તે જ વખતે સાધુ મહારાજ ત્યાં આવી પડેંચ્યા. શેઠને જવાની તૈયારી કરતાં જોઈ મહારાજે હસીને પૂછ્યું: “શેઠ શું થયું? શાની તૈયારી કરી ?’ ‘ શેઠે કહ્યું: ‘હું અહીં મોટી આશા લઈને આપની પાસે આવ્યો હતો. પરંતુ મને અહીં છું જન મળ્યું, ઊલટું, મારે એવી મુશ્કેલી ઉઠાવવી પડી છે મેં દિગીમાં ક્યારેય નથી ઉપાડી.

હું હવે જઈ હ્યો છું.” રયુકે ટોઠ તે પ્રેમભર્યું હારચ વેરતાં છું: મેં તો તને કેટલું બધું આપ્યું. તેં એમાંથી શું જન લીધું એમાં મારો તiઠ શો ?” શેઠ વિરમય પયા. સાધુની સામે ડઘાઈને જોતા હૃાા. બે દિવસથી તો ભૂ છું. આ મારાજે મને આપ્યું શું? તેમણે વળતો પ્રશ્ન કર્યો: “મારાજ ! તમે તો મને શું આપ્યું જ નથી.”

સાધુ બોલ્યા: “શેઠ, ધ્યાનથી સાંભળો. પ્રથમ વિસે મેં તમને ઘોર તષ્ઠામાં બેસવા હ્યું. હું શાંતળ છાંયડામાં બેઠો. એ રીતે મેં તમને એ જ્ઞાન આપ્યું છે મારે છાંયડો તેમને કશો લાભ નહીં આપે. પણ, તમને મારી એ વાત સમજાઈ જ નહીં. એટલે મેં * તમને બીજો જ્ઞાનબોધ આપ્યો. મેં એ હેતુથી જ મને ભૂખ્યા રાખ્યા.

તમારી સામે મેં જાતે ખૂબ સારી રીતે ભોજન કર્યું. એ પ્રયોગમાં મેં તમને સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે માર ખાવાથી તમારું પેટ ભરાય નહી. નગરશેઠ, યાદ રાખો. સમજો. મારી સાધનાથી તમને સિદ્ધિ મળી શકે નહીં. તમારી પાસે જે કઈ ધન છે તે તમારા પુરુષાર્થથી તમે કમાયા છો. શત મેળવવા માટે પણ તમારે જાતે જ પુરુષાર્થ કરવો પડશે.

તો જ તમને સાચી શત મળશે.” નગરશેઠની આંખ ખૂલી ગઈ. હવે તેમને શત મેળવવા માટેની પોતાની મંઝીલનો માર્ગ મળી ગયો. મહારાજ પર મનમાં ચડેલા શોધ બદલ શેઠે તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને ક્ષમા માગી. સાધુ હસતા-હસતા પોતાની ઝૂંપડીમાં જતા રહ્યા.

ત્યાગ નૈતિક ગુજરાતી બાળવાર્તા (Abandonment Moral Gujarati Stories For Kids)

એક ઘોર જંગલ હતું. જંગલમાં એક નાનકડી ઝૂંપડી બાંધીને એક સાધુ ૨હેતો હતો. જંગલમાં કંદમૂળ-ફળ ખાઈને જીવન ગુજારતો. આખો દિવસ ઈશ્વરનું ધ્યાન ધરવામાં જે તે મગ્ન રહેતો. માત્ર રાત્રે સૂવા પૂરતી તેમણે એકદમ નાની ઝૂંપડી બનાવી હતી. એક ચતની વાત છે. મૂસળધાર વરસાદ પડવા માંડચો. સાધુ પોતાની ઝૂંપડીમાં સૂતો હતો.

મધરાત થઈ. કોઈએ દરવાજો ખખડાવ્યો. સાધુ ઊઠશો. તેણે દરવાજો ખોલ્યો. સામે જ એક માણસ એકદમ ભીંજાયેલો ઊભો હતો. થરથર ધ્રૂજતો હતો. સાધુ શું પૂછે એ પહેલાં જ એ માણસે સાધુને કહ્યું: ‘મહારાજ, અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. ચોતરડુ ઘોર અંધારું ફેલાયેલું છે. આગળ કે પાëળ, જવાનો કોઈ માર્ગ દેખાતો નથી. વળી, હું મારો માર્ગ ભૂલી ગયો છું.

Moral Gujarati Stories for Kids
Moral Gujarati Stories for Kids

ભયંકર વીજળી ચમકી રહી છે. અગર આપ મને આજની રાત પૂરતો આપના ઝૂંપડામાં આશ્રય આપશો તો હું આપનો ખૂબ આભારી થઈશ. સવારનું અજવાળું થતાં જ હું જતો રહીશ.” સાધુએ અત્યંત પ્યારથી હ્યું: ‘ભાઈ, એમાં પૂછવાનું શું? મારી ઝૂંપડીમાં જ્યાં એક માણસને સૂવા જેટલી જગ્યા છે ત્યાં બે માણસ આરામથી બેસી શકશે.

આવ ભાઈ અંદર આવી જ. આપણે બેઉ જણા આરામથી બેઠા-બેઠા રાત ગુજારી લઈશું. પેલો માણસ અંદર આવ્યો. સાધુએ ઝૂંપડીનો દરવાજો બંધ કર્યો. અંદર તાપ કર્યો. બને જણા આરામથી બેસીને નાનકડું તાપણું તપતા વાતો કરવા લાગ્યા. એટલામાં ફ્રી બારણું ખખડડ્યું. સાધુએ દરવાજો ખોલ્યો. એક માણસ ઊભો છે.

પ્રથમ માણસની જેમ જ વરસાદનાં પાણીથી ભીંજાઈને એ તરબતર થઈ ગયો હતો. સાધુને જોઈ પેલા માણસે કરગરતાં કહ્યું : મહારાજ, ઘોર જંગલના ઘોર અંધકામાં હું આમતેમ ભટતો-ભઠતો હેરાન થઈ ગયો છું. રસ્તો સૂઝતો નથી. શું આપ મને આજની રાત માટે આપના ઝૂંપડામાં સહારો આપશો ?’ સાધુએ અત્યંત પ્રેમપૂર્વક કહ્યું : “ભાઈ, આ ઝૂંપડી ગઈ મારા એકલાની નથી.

તમારી બધાની પણ છે. આ ઝૂંપડીમાં એટલી ગ્યા છે કે એક જણ આરામથી સૂઈ શકે. બે જણા આરામથી બેસી શકે અને ત્રણ જણા આરામથી ઊભા રહી શકે. એક માણસ તો અંદર આવ્યો જ છે. હવે તું ત્રીજો થયો. તું પણ અંદર આવી જા. ત્રણે જણા આરામથી ઊભા- ઊભા રાત વિતાવીશું.” આટલું બોલી સાધુએ અત્યંત આત્મીયતાપૂર્વક એને પણ ઝૂંપડીમાં લઈ લીધો. આ કથાનો અહી જ અંત છે અને અહીજ પ્રારંભ છે. આ ખરેખર તો કથા છે જ નહીં.

આપણી, ભારતીય સંસ્કૃતિની ત્યાગની પરંપરાનું એક ઉદાહરણ છે. જે છે એની વિશાળતાને અનુભવો અને વધુમાં વધુ લોકોને વહેંચી એનો લાભ લો. એક સમય હતો જ્યારે દેશમાં એક-બીજા માટે મોટામાં મોટો ત્યાગ કરવાની એક તૈયારી રહેતી. વર્તમાન સમયમાં એ સમયના ત્યાગનું દષ્ટાંત આપતી આ કથા સૌ માટે એક આદર્શ બની રહેશે.

Summary

મને આશા છે કે તમને શાંતિ ની શોધ અને ત્યાગ બાળવાર્તા વાંચવાની બહુ જ મજા આવી હશે અને આવીજ મજેદાર વાર્તા માટે અમારા બ્લોગ ગુજરાતી પ્રો ની મુલાકાત લેતા રહો. ફરી મળશું થોડી નવી વાર્તાઓ સાથે.

Also Read- ગુજરાતી બાળવાર્તા (Short Moral Gujarati Stories for Kids) Part-8

Leave a Reply

Your email address will not be published.